Shree Kutch Satsang Swaminarayan Temple (Mandir) London
Affiliated to Nar Narayan Dev Temple Bhuj

Shikshapatri Shlok 60

These Atmanivedi devotees shall never drink water or eat any fruits, root vegetables, leaves etc without first offering them to Lord Shree Krishna. |60|

અને નિર્ગુણ કહેતા માયાનાં જે સત્‍વાદિક ત્રણ ગુણો તેણે રહિત એવા જે શ્રીકૃષ્‍ણ ભગવાન તેના સબંધ થકી તે આત્‍મનિવેદી ભકતની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે, તે આત્‍મનિવેદી ભકત જે તે નિર્ગુણ કહ્યા છે. |૬૦|

Previous: 59Next: 61