Shree Kutch Satsang Swaminarayan Temple (Mandir) London
Affiliated to Nar Narayan Dev Temple Bhuj

Shikshapatri Shlok 130

The Acharyas shall render service to and worship Shree Laxminarayan and such other images of Lord Shree Krishna installed by me in prominent Temples. |130|

અને મોટા જે મંદિર તેમને વિશે અમે સ્‍થાપન કર્યા એવા જે શ્રીલક્ષ્‍મીનારાયણ આદિક શ્રીકૃષ્‍ણના સ્‍વરુપ તેમની જે સેવા તે યથા વિધિએ કરીને કરવી. |૧૩૦|

Previous: 129Next: 131